Sipai Samaj Trust Logo

Support
Sipai Samaj Trust

સિપાઈ સમાજ ટ્રસ્ટ એ સિપાઈ સમાજને સામાજીક, આર્થિક અને શૈક્ષણિક રીતે સધ્ધર બનાવવા ગુજરાત સ્તરે કાર્યરત સંસ્થા છે.સંસ્થાનુ મુખ્ય કાર્યાલય પોરબંદર આવેલું છે.

સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાત સ્તરે સિપાઈ સમાજ ના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ,સરકારી નોકરી મેળવનાર યુવાઓનો સન્માન સમારોહ,સિપાઈ સમાજ ના જકાતલાયક તથા યતિમ-ત્યકતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવી,વિધવા બહેનો, દિવ્યાંગો તથા વૃધ્ધ લોકોને સહાય આપવી ,સિપાઈ સમાજના યુવાઓની ક્રિકેટ ટુર્નામેન્ટ,જીવનસાથી પરિચય સમારોહ, મેડીકલ કેમ્પ વગેરે સેવાકીય પ્રવૃતિઓ કરે છે.

સિપાઈ સમાજ ટ્રસ્ટ ડોનેશન/ઈમદાદ ફંડ,જકાત ફંડ,વિધવા સહાય ફંડ, એજ્યુકેશન ફંડ, મેરેજ બ્યુરો ફી, બાંધકામ ફંડ જકાત/ઈમદાદ તથા અન્ય ફંડ સ્વિકારે છે.

Terms & Conditions:

You agree to share information entered on this page with SIPAI SAMAJ TRUST (owner of this page).

Secure Donation

Please provide your details below

LIVE
+91

Note: If you want an 80c tax claim, then PAN is mandatory.

UPIVisaMastercardRuPay